Important Instruction
  • જે વિદ્યાર્થીઓએ તા. ૨૩-૧૦-૨૦૨૦ થી તા. ૨૬-૧૦-૨૦૨૦ સુધીમાં અંગ્રેજી માધ્યમમાં ઓનલાઇન શાળા પસંદ કરેલ છે, તે વિદ્યાર્થીઓને તેમના મેરીટ અને શાળા પસંદગીના ક્રમ મુજબ અંગ્રેજી માધ્યમની શાળાઓની ખાલી રહેલ જગ્યાઓ પર શાળા ફાળવણી કરવામાં આવેલ છે.
  • શાળા ફાળવણી થયેલ વિદ્યાર્થીઓએ તા.૨૬/૧૦/૨૦૨૦ થી તા.૨૯/૧૦/૨૦૨૦ સુધીમાં નજીકના તાલુકા કેન્દ્રો પર જરૂરી દસ્તાવેજો સાથે પ્રવેશ કન્ફર્મ કરાવી લેવો. જો નિયત સમયમાં પ્રવેશ કન્ફર્મેશન કરવામાં નહી આવે તો તેઓનો પ્રવેશ માટે ત્યાર બાદ હક્ક રહેશે નહિ.
  • જે વિદ્યાર્થીઓએ તા.૨૯/૦૯/૨૦૨૦ થી તા.૦૫/૧૦/૨૦૨૦ માં ગુજરાતી માધ્યમમાં ઓનલાઇન શાળા પસંદ કરેલ છે, પરંતુ, મેરીટના ક્રમ મુજબ શાળા પસંદગી મળેલ નથી. તે વિદ્યાર્થીઓને તેમના મેરીટ અને શાળા પસંદગીના ક્રમ મુજબ ગુજરાતી માધ્યમની શાળાઓની ખાલી રહેલ જગ્યાઓ પર શાળા ફાળવણી કરવામાં આવે છે.
  • શાળા ફાળવણી થયેલ વિદ્યાર્થીઓએ તા.૨૧/૧૦/૨૦૨૦ થી તા.૨૯/૧૦/૨૦૨૦ સુધીમાં નજીકના તાલુકા કેન્દ્રો પર જરૂરી દસ્તાવેજો સાથે પ્રવેશ કન્ફર્મ કરાવી લેવો. જો નિયત સમયમાં પ્રવેશ કન્ફર્મેશન કરવામાં નહી આવે તો તેઓનો પ્રવેશ માટે ત્યાર બાદ હક્ક રહેશે નહિ.
  • શાળા કન્ફમેશન કરવા માટે તાલુકા કેન્દ્રની યાદી
  • આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ-6માં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા માટેની માર્ગદર્શિકા
 Help Line

સામાન્ય સુચનાઓ માટે : ૧૮૦૦૨૩૩૭૯૨૮

ટેલેન્ટપુલ સ્કીમ સંબંધિત માહિતી માટે : ૯૨૨૮૩૩૯૭૯૨

For Technical Support / તકનીકી મદદ: 079-23256592

(During working days - 11:00 AM to 6:00 PM)

પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા માટેની માર્ગદર્શિકા
પ્રવેશ માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની રીત